સાંપ્રત મુદ્દાઓ ઘણાં માધ્યમોમાં જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. તેવું જ એક માધ્યમ છે કાર્ટૂન્સ. અહીં નવો ઉપક્રમ શરુ કરવાનો પ્રયાસ છે. જેમાં સાંપ્રત વિષયો પરના કાર્ટૂન્સ દર અઠવાડિયે આપના સુધી પહોચાડવા પ્રયત્ન કરીશું. આ પસંદગી અને ગોઠવણમાં જે મિત્રો એ રસ લીધો છે તેમના આભારી છીએ.
– સંપાદક
અઠવાડિક કાર્ટૂન : સપ્ટેમ્બર 2020
નોંધ : આ માધ્યમ દ્વારા અમે કાર્ટૂનનું સંકલન કરીને રજૂઆત કરીએ છીએ. કાર્ટૂનિસ્ટ મિત્રોના સાભાર સાથે કોપીરાઇટ સૌ કાર્ટૂનિસ્ટ મિત્રોના જ છે.
ભૂમિપુત્રનું લવાજમ ઓનલાઈન ભરી શકાય છે, જો હા તો માહિતી આપશો.
LikeLike
ભૂમિપુત્ર લવાજમ કઈ રીતે ભરશો?
આપની રકમ નીચેના ખાતામાં જમા કરશો.
ખાતા નંબર : 0588 10001978
IFSC Code : BARB 0 DBMAGL
રૂપિયા જમા થયાની વિગતો સાથે આપનું પૂરું નામ અને સરનામું(પીનકોડ નંબર સાથે) નીચેના નંબર પર મોકલી આપશો.
9998041226 અથવા
Email કરશો
bhoomiyagna@gmail.com
LikeLike